ડભોઈ જિલ્લાના ડભોઇ શહેર માં રોડ ઉપર ખાડા પડતા કોંગ્રેસ કાર્યકરો એ કર્યું અનોખુ પ્રદર્શન

ડભોઈ, બરોડા જિલ્લાના ડભોઇ શહેરમાં બનેલા રોડ રસ્તા ઓ વરસાદ નાં કારણે ધોવાઈ ગયા હતા. જેને કારણે ખાડાઓ પડી ગયા સાથે વરસાદી પાણી પણ ભરાતા હતા. આ પરિસ્થિતિ ને લઈ બરોડા ની જનતા હેરાન પરેશાન થઈ ગઈ હતી. તેમજ આ ગ્રામજનો નાં મુદ્દાઓનો પ્રશ્ન અવાજ બની કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતર્યા. ડભોઇ શહેર ખાડાઓનું નગર ન બને એ હેતુ થી કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શહેરનાં કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, પ્રહલાદભાઈ પટેલ, તાલુકા પંચાયત હેમંતભાઈ બારોટ, કાંતિભાઈ મહેતા, સુધીરભાઈ બારોટ, ચિરાગભાઈ પટેલ તેમજ કાર્યકરો ના હાથે પૂજા કરી … Continue reading ડભોઈ જિલ્લાના ડભોઇ શહેર માં રોડ ઉપર ખાડા પડતા કોંગ્રેસ કાર્યકરો એ કર્યું અનોખુ પ્રદર્શન